રાત્રે સુતી વખતે આ ૪ વસ્તુઓ માંથી એક વસ્તુ ઓશિકા નીચે રાખવાથી થાય છે ધનલાભ, જાણો…

આપણે ઘણી વખત જોયું હશે કે ઘણા એવા લોકો પણ હોય છે કે જે ટૂંક સમય મા રંક માંથી રાજા થઈ ગયા હોય છે. ઘણા એવા પણ ઉદાહરણો જોવા મા આવે છે કે ઘણા વ્યક્તિઓ ભણતર ના નામે સાવ ઓછા અથવા તો અશિક્ષિત હોય છે પણ તેમની પાસે ધન અખૂટ હોય છે. આપણે ને પણ ઘણીવાર આવા દાખલા જોતા નિરાશા નો અનુભવ થતો હોય છે. તો હવે નિરાશ થવાની કોઈ જરૂર જ નથી તમારા પરિશ્રમ નુ ફળ આપવા માટે આ ઉપાય એક વાર જરૂર થી અજમાવો.

દરેક મુશ્કેલીઓથી મેળવવા માંગો છો છુટકારો, તો પોતાની સાથે હંમેશા રાખો ભગવાન કૃષ્ણની આ એક પ્રિય વસ્તુ. |

હાલ ના સમય મા સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે રાત ના સમય સુતો હોય છે ત્યારે તેના ઓશિકા નીચે મોટે ભાગે તેનો મોબાઈલ જ જોવા મળતો હોય છે. આ વિષે ઘણા બધા વૈજ્ઞાનિક તારણો પણ રજુ કરવામા આવે છે કે મોબાઈલ માં થી નીકળતા તરંગો માનવ શરીર ના સ્વાસ્થ્ય ને નુકસાન કરતા હોય છે. પરંતુ હવે થી તમારે તમારા ઓશિકા નીચે મોબાઈલ ની જગ્યાએ આ વસ્તુઓ રાખી ને તમારા ભાગ્ય ને ચમકાવવા નુ છે.

રાત્રે સૂતી વખતે તકિયા નીચે રાખી દો આ 6 વસ્તુઓ, જુઓ પછી, તમારું કિસ્મત બદલતા કોઈ નહીં રોકી શકે

માનવી ના જીવન મા ઘણી એવી મુશ્કેલીઓ પણ આવતી હોય છે જેના થી મુક્તિ મેળવવા માટે તે જાત-જાત ના પ્રયોગો કરતો હોય છે પણ તેને કોઈ જ ઉપાય નથી મળતો. આવા સમયે માનવીએ વાસ્તુશાસ્ત્ર નો આશરો લેવો જોઈએ. ભારતીય વાસ્તુશાસ્ત્ર મા ઘણા એવા ઉપાયો દર્શાવવા મા આવ્યા છે કે જેના ઉપયોગ થી માનવી ના મોટાભાગ ની તકલીફો દુર થઇ શકે તેમ છે. તો ચાલો આજે જાણીએ કે રાતે સુતી વખતે ઓશિકા ની નીચે શું રાખવું જોઈએ જેથી ભાગ્ય ના દ્વાર ખુલી જાય.

પવિત્ર ધાર્મિક ગ્રંથ
ભારત એક વિવિધ પ્રકાર ના ધર્મો નુ અનુસરણ કરતો દેશ માટે દરેક ધર્મ ના પોતાના પવિત્ર ગ્રંથો હોય જ છે માટે પોતાના ધર્મ અનુસાર કોઇપણ પવિત્ર ગ્રંથ નો ચયન તમે કરી શકો છો. સામાન્ય રીતે જો હીન્દુ ધર્મ ની વાત કરવામા આવે તો તેમા ભાગવત ગીતા ને અતિ પવિત્ર માનવામા આવે છે અને તેની પવિત્રતા ની સાબિતી તો ભારતીય કોર્ટ પણ આપે છે કેમ કે કોર્ટ મા તેના ઉપર હાથ રાખી ને કસમ આપવામા આવે છે.

વિશ્વધર્મનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા | Ravi-Purti-Columnists-2-February-2020-Munindra-Janyu-Chata-Ajanyu | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર ...

તો આ પવિત્ર ગ્રન્થ નો ઉપયોગ તમે કરી શકો છો એટલે કે રોજ રાતે સુતી વખતે તમારે તમારા ઓશિકા નીચે ભાગવત ગીતા ને રાખવી જોઈએ. આ રીતે રાખવામા આવતી ભાગવત ગીતા તમારી આજુબાજુ ની ઉર્જા ને સકારાત્મક બનાવશે તેમજ તમારા મા પણ સકારાત્મક ઉર્જા નો સંચાર થશે. જેથી તમારું મન શાંત રહેશે તેમજ ઉંઘ પણ સારી આવશે. ભાગવત ગીતા ને ઓશિકા નીચે રાખવા થી તમે પુર્ણ કાર્યક્ષમતા થી કોઇપણ કાર્ય કરી શકશો અને તમે તેમા પ્રગતિ પામશો.

એક મુસ્લિમ વ્યક્તિને ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી ભારે પડી | chitralekha

જો આ રીતે મુસ્લિમ ધર્મ ની વાત કરીએ તો તે લોકો પોતાના ધર્મ અનુસાર કોઇપણ પવિત્ર ગ્રંથ રાખી શકે છે. જો તમારા ઘર મા ભાગવત ગીતા ન હોય તો તમે સુંદરકાંડ નુ પુસ્તક અથવા તો હનુમાન ચાલીસા નો પણ ઓશિકા નીચે રાખવામા ઉપયોગ કરી શકો છો. આ હનુમાન ચાલીસા ને ઓશિકા નીચે રાખવા થી રાત્રી સમયે બિહામણા સપનાઓ પણ નથી આવતા તેમજ સાથોસાથ તમારું ભાગ્ય પણ ચમકવા લાગે છે.

કોઇપણ લોખંડ ની વસ્તુ
ઉપરોક્ત જણાવ્યા અનુસાર જો પવિત્ર ગ્રંથો અથવા તો પુસ્તકો સિવાય તમે રાતે સુતી વખતે તમારા ઓશિકા નીચે કોઈ લોખંડ ની વસ્તુ પણ રાખી શકો છો. જેમ કે લોખંડ ની ચાવી અથવા તો લોખંડ થી બનેલી છરી અથવા તો સિક્કો. આવું કરવાથી તમારી આજુબાજુ ની નકારાત્મક શક્તિઓ દૂર જતી જાય છે.

శివుడిని పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్ధం మరియు ప్రయోజనం ఉంటుంది: ఈ పువ్వులతో మీ కోరికలు తీరుతాయి | Favorite flowers to Lord Shiva and benefits by offering them with ...

ભગવાન ને ચઢાવેલા ફૂલ
ઉપર આપળે વાત કરી એ મુજબ પવિત્ર ગ્રંથ, લોખંડ ની વસ્તુઓ સિવાય તમે તમારા ઓશિકા નીચે મંદીર મા દેવી-દેવતાઓ ની મૂર્તિ ઉપર ચઢાવવા મા આવેલ ફુલ પણ રાખી શકો છો. આવું કરવાથી પણ તમારા આજુબાજુ નુ વાતાવરણ પુષ્પો ની ફોરમ થી મહેકી તો ઉઠશે જ અને સાથોસાથ તમને ઉંઘ પણ સારી આવશે. જેથી પ્રભુ ની કૃપા પણ તમારા પર વરસશે. આ સિવાય જે વિદ્યાર્થીઓ ને પરિક્ષા સમયે ફેલ થવા નો ડર લાગતો હોય તેમને નિયમિત માતા સરસ્વતી નુ પૂજન કરવું અને રાતે સુતા વખતે તમારા ઓશિકા ની બાજુ મા પુસ્તક રાખવી જેથી તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

ખાધ્ય વસ્તુ
આમ જોવા જઈએ તો ખાદ્ય વસ્તુઓ ને પથારી મા ના રાખવી જોઈએ કેમ કે તેના થી કીડીઓ થવા નો ડર રહે છે પરંતુ જો સુતા સમયે તમે તમારા ઓશિકા નીચે લસણ અથવા તો તેની અમુક કળીઓ રાખશો તો તમને સૌભાગ્ય ની પ્રાપ્તિ થશે. આ સાથે જ તમને ઉંઘ પણ સારી આવે છે. એવું પણ માનવામા આવે છે કે જો લસણ ને ખીસ્સા મા રાખવામાં આવે તો માતા લક્ષ્મી ની કૃપા થી ધનલાભ પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *