કોરોના ની મહામારી ના સમય મા કરો આ કાર્ય શારીરિક અને માનસિક રીતે રેહશો તંદુરસ્ત

મિત્રો, હાલ જે પ્રમાણે સમગ્ર દેશ ની સ્થિતિ છે ત્યારે દરેક વ્યક્તિએ હાલ સકારાત્મક વિચારસરણી અપનાવવી જોઇએ. કોરોના વાયરસ ના આ સમય ને પણ સ્વીકારવાની ક્ષમતા ધરાવો. આ સમય ના કારણે ખરાબ પરિસ્થિતિ ની સાથે અમુક સકારાત્મક પરિસ્થિતિ પણ જોવા મળી છે.

Roland Evans, Psychotherapist, Boulder, Colorado, 80304

હાલ તમે તમારા ઘરના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરી શકો. આ ઉપરાંત ઘરનુ વાતાવરણ પણ સકારાત્મક બની રહે તે માટે અમુક સારી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી અંદર સકારાત્મક વિચાર લાવો કે જેથી તમે ભયથી મુક્ત રહો.

રાજ્યમાં આ વર્ષે વિશ્વ યોગ દિવસ ' યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી'ની થીમ પર ઉજવાશે | Gujarat News in Gujarati

કોરોના ની આ મહામારી ના સમય મા કરો આ કાર્ય :

પોતાની જાત અને પરિવાર ને ફાળવો સમય, મેડીટેશન કરો અને સારી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરો. યોગ નો માર્ગ ભય થી અભય તરફ લઈ જઇ શકાય છે. તેથી નિયમિત ધ્યાન ધરવાની આવશ્યકતા હોય છે. જ્યારે પણ ધ્યાન ધરો ત્યારે મનમા એવુ વિચારો કે તમને કઇ વસ્તુથી ડર લાગે છે. તે દુર કરવાનુ વિચારો. ધ્યાન માટે સૌથી પહેલા નરમ અને મુલાયમ આસન હોવુ આવશ્યક છે.

which one is better gym or yoga: gym or yoga which one is best to make yourself fit and fine know from expert | I am Gujarat Photogallery

જેના પર બેસીને તમને આરામ અને સુકુન નો અનુભવ થાય. બહુ સમય સુધી બેસી રહેવા છતા પણ થાક કે અકળામણ નો અનુભવ ના થાય. જમીન પર નરમ આસન પાથરીને દિવાલના સહારે પીઠ ટેકવીને પણ બેસી શકો છો. જો તમને બેસવામા તકલીફ થતી હોય તો ખુરશી પર બેસીને કે ઉભા રહીને પણ ધ્યાન લગાવી શકો છો.

ધ્યાન ક્યારે ધરવુ શ્રેષ્ઠ ગણાય છે?

નિયમિત ૧૦-૧૫ મિનિટ ધ્યાન ધરવુ જોઇએ. ધ્યાન માટે સૌથી શ્રેષ્ઠ સમય સવાર નો હોય છે. જો તમે સાંજ ના સમયે ધ્યાન ધરવા ઇચ્છતા હોવ તો ભૂખ્યા પેટે ધ્યાન ધરવુ.

How To Success In Right Yoga And Meditations Mantra - योग ध्यान को कामयाब बनाने के लिए आजमाएं ये 4 मंत्र - Amar Ujala Hindi News Live

આ છે ધ્યાન કરવાથી પ્રાપ્ત થતા લાભ :

તેનાથી માનસિક અને શારિરીક બંને પ્રકાર ના લાભ થાય છે. મન મા અદભૂત શાંતિ નો એહસાસ થાય છે અને તણાવ મા ઘટાડો થાય છે. તમારુ શરીર ઉર્જામય બને છે , સાંસરિક કાર્યો ને યોગ્ય રીતે કરી શકાય છે. ધ્યાન કરવાથી આપણા મગજ ના તરંગો સામાન્ય રહે છે જેથી હળવાશ અનુભવાય છે. ઉંઘ સારી આવે છે, બ્લડપ્રેશર મા નિયંત્રણમા રહે છે. શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા અને પાચન મા વૃધ્ધિ થાય છે. આ સાથે કેટલાક આધ્યાત્મિક લાભ પણ મળે છે.

प्रेम और ध्यान - Osho Arena

સાવચેતી :

ધ્યાન ધરતી વખતે કોઇ વ્યક્તિ તણાવ મા ના હોવી જોઇએ. તમારી આંખો બંધ, મન શાંત અને સ્થિર હોવુ જોઇએ. તમારુ ધ્યાન ભ્રમર પર કેન્દ્રીત કરો. વિશેષ વાત એ છે કે ધ્યાન ધરતા સમયે ઊંઘી જશો નહી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *