જે વ્યક્તિના હાથમાં આ રેખા બનતી હોય તેના લગ્નજીવનમાં થાય છે વિચ્છેદ, જાણો તે રેખા વિષે

મિત્રો, તમે માનો કે ના માનો પરંતુ, સુખી લગ્નજીવન માટે હાથ ની લગ્નરેખા નુ ખૂબ જ વિશેષ મહત્વ છે. લગ્નજીવનનુ આવનાર ભાવિ એ દંપતીના હાથમા રહેલી જન્મરેખાઓ, પર્વતો તથા ચિહ્નો ની સ્થિતિ પર આધારિત હોય છે. આજે અમે તમને જણાવી દઈએ કે અમુક રેખાઓ એવી છે જે કોઈપણ વ્યક્તિના જીવનમા સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

જો તમારી હૃદય રેખા નાની, પાતળી કે આછી હોય તો તે તમારા લગ્નજીવન મા વાદ-વિવાદ થવાનો સંકેત સૂચવે છે. જો તમે આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તમારે સૂર્ય ની પૂજા કરવી જોઈએ અથવા તો ગાયત્રીમંત્ર નો જાપ કરવો જોઈએ. જેથી તમારુ અનિષ્ટ થતા અટકે. આ ઉપરાંત જો તમારા હાથમા મંગળનો પર્વત વધુ વિકસિત હોય કે પછી મંગળ પર દોષપૂર્ણ ચિહ્ન હોય તો તેવામા લગ્ન કરવા એ તમારા માટે યોગ્ય નહિ ગણાય.

ખરેખર તમારી હથેળીમાં પણ H નુ નિશાન બને છે? તો તમારા માટે છે આ 5 મોટા રાઝ, જાણો - જાણવા જેવું.કોમ

આ સિવાય જો હથેળી મા શુક્ર નો પહાડ ઓછો વિકસિત હોય તો પણ લગ્ન જીવનમા શારીરિક સુખ ની પ્રાપ્તિ મા ખામી આવી શકે છે. આ ઉપરાંત જો ચંદ્ર પર્વત બૃહસ્પતિ થી ઓછો વિકસિત હોય તો પણ લગ્નજીવન સમસ્યાઓ થી ભરપૂર રહે છે.

मेरी हस्त रेखा - भविष्य | Fun | palmistry | share APK 2.0.0 - Download APK latest version

હૃદયરેખા પર ના ચિહ્ન :

જો તમારી હૃદયરેખા પર કોઈપણ પ્રકાર નુ કાળુ ચિહ્ન જોવા મળે તો એ શુભ નથી. આ સિવાય મસ્તિષ્ક રેખા અને જીવન રેખામા આવશ્યકતા કરતા વધુ અંતર હોવુ એ સારુ નથી. આ ઉપરાંત હાથના નીચેનો ભાગ વધુ પડતો વિકસિત થયેલો જોવા મળે તો પણ તે શુભ સંકેત નથી. આ બધી જ બાબતો લગ્નજીવન મા વિઘ્નરૂપ સાબિત થઈ શકે છે.

तिल का निशान अगर हथेली के " शुक्र पर्वत " पर हो तो उसका मतलब कया है - YouTube

ઘણી વાર એવુ થતુ હોય છે કે, યુવતીના લગ્ન માટે કોઈ સાથે વાત ચાલતી હોય અથવા તો તે રિલેશનશિપ મા હોય પરંતુ, તેના લગ્ન ની વાત થતી હમેંશા ટળી જાય છે. આ પાછળ નુ કારણ આપણી હથેળી મા બે મેરેજ લાઈન હોય છે જેમા, પાછલી મેરેજ રેખા પહેલી રેખાથી થોડા અંતરે શરૂ થઈને પછી બીજી લગ્ન રેખા બનાવતી હોય છે.

Love Affair Love Marriage Line Palm, Hastrekha Shastr | આપની હથેળીની આ રેખા લવ અફેર અને પ્રેમ લગ્નનો યોગ સૂચવે છે, જાણો હસ્તરેખા શાસ્ત્ર

એટલે આવા કિસ્સમા પહેલા સંબંધ મા સફળતા ના મળે તેવુ રેખા દર્શાવે છે. જો હથેળીમા એક કરતા વધુ વિવાહ રેખા હોય તો પ્રેમ-પ્રકરણ દર્શાવે છે. જે લગ્નજીવન માટે શુભ નથી. જો ગુરુ ના પહાડ પર ચોકડી નો નિશાન હોય તો તેવી વ્યક્તિ પ્રેમલગ્ન કરે છે. તેમના લગ્નજીવન મા વધુ પડતો વાદ-વિવાદ સર્જાઈ શકે.

જેમની હથેળીમાં હોય આવી રેખાઓ ક્યારેય વિશ્વાસ ન કરશો, દગો કરતા એક ક્ષણનો ન કરે વિચાર |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *