હાથની રેખાઓ દ્વારા જાણો તમારું મૃત્યુ ક્યારે થશે

દુનિયાનો કોઈ પણ માણસ બહલે ને ગમે એટલી સફળતાઓ મેળવી લે પણ એક સત્ય થી તે ક્યારેય મોઠું ફેરવી નહિ શકે કે તે એક દિવસ મૃત્યુ ને ભેટવાનો છે. માણસ ગમે એવી મંઝીલ ભલે ને મેળવી લે પણ છેલ્લી મંઝીલ તો મૃત્યુ જ છે. પણ કોઈ માણસ ક્યારેય એ જાણી નથી શકતો કે તેનું મૃત્યુ કઈ રીતે થશે. આ વાત નું અનુમાન લગાવવું ખુબ જ મુશ્કેલ છે.

પણ તમને જાણી ને ખુબ જ નવાઈ લાગશે કે આપણા શાસ્ત્રો માં દરેક વ્યક્તિના મોત વિષે જણાવ્યું છે. આ મુજબ આપણા હાથ ની ઘણી રેખાઓ દ્વારા જાની શકાય છે કે વ્યક્તિનું  મૃત્યુ ક્યારે  થશે. આ ઘાર્મિક ગ્રંથો અનુસાર  આપણા હાથ ની રેખાઓ કહી દે છે કે  આં દુનિયામાં  તમે કેટલો સમય સુધી રહેશો. તો આવો જાણીએ આ ઉપાય વિષે.

હાથમાં Vishnu Rekha હોવું છે સૌભાગ્ય, ભગવાન વિષ્ણુની રહે છે વિશેષ કૃપા | India News in Gujarati

શાસ્ત્રો અનુસાર માણસ ના હાથ માં મણીબંધ રેખા હોય છે. જેનું અધ્યયન કરવાથી  વ્યક્તિની ઉમર વિષે જાણી શકાય છે.  જે વ્યક્તિના હાથ માં મણીબંધ રેખાઓ હોય છે તે  100 વર્ષ સુશી જીવતા હોય છે.

જો તમારા હાથ માં 4 મણીબંધ રેખાઓ છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણકે તમારું જીવન ખુબ જ સુખમય નીકળવાનું છે.  આ સાથે જે માણસ ની કલાઈ માં જો 3 મણીબંધ રેખાઓ હોય તો તે વ્યક્તિ 70 થી 75 વર્ષ જીવી શકશે.

જો તમારી હાથ ની કલાઈ ની રેખાઓ વચે વચે કપાયેલી કે ફાટેલી હોય તો આ સંકેત શુભ નથી. આની પાછળ એ સંકેત છે કે તમારા જીવન માં ઘણી બધી બાધા ઓ આવશે અને તમારું જીવન થોડું કસ્ત ભર્યું રહેશે. જે વ્યક્તિ ના હાથ માં ફક્ત એક જ મણીબંધ રેખા હોય તે પણ સારો સંકેત નથી. આ નો મતલબ  પણ શુભ નથી થતો.

જયોતીશ અનુસાર એક  જ મણી બંધ રેખા ધરાવનાર વ્યક્તિ ના જીવન માં હમેશા ખતરો બની રહે છે. આવા વ્યક્તિઓ વધુ જીવે કે ઓછુ જીવે પણ એમના જીવન માં ઉપાદી ઓ ઓછી નથી થતી.  એમને સતત કોઈ ને કોઈ અડચણ આવતી જ રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *