શું એસીડીટીના કારણે છાતીના ભાગમા થઇ રહી છે તીવ્ર પીડા…? તો રાહ જોયા વગર આજે જ અજમાવો આ ઘરેલુ ઉપચાર અને તુરંત મેળવો રાહત…

મિત્રો, આજે આપણે એક એવા અસરકારક ઉપચાર વિશે વાત કરીશું કે, જે એસિડિટીની સમસ્યાને અસરકારક રીતે દૂર કરી શકે છે. આપણા શાસ્ત્રોમા દૂધને એક એવો પોષકયુક્ત આહાર કહેવામા આવ્યો છે, … Read More

સો કરતા પણ વધુ બીમારીઓનો કરી દેશે સફાયો આ ચૂર્ણ, આજે જ જાણો સેવન કરવાની રીત અને ફાયદા…

ત્રિફળા ત્રણ ફળ નું મિશ્રણ કરીને બનાવવામાં આવતી એક ઉત્તમ ઔષધ છે. તેમાં આમળા, હરડે અને બહેડા આ ત્રણેય ફળ સરખી માત્રામાં મિક્સ કરીને ઉપયોગ કરાય છે. આ એક ખૂબ … Read More

આ વસ્તુની દરરોજની એક ચમચી ઘટાડી શકે છે તમારી વધારાની ચરબી, આજે જ અજમાવો અને નજરે જુઓ પ્રભાવ…

આજકાલ લોકોમાં મેદસ્વીપણાની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે.જેનાથી લોકો ખુબજ પરેશાન હોય છે. આ સમસ્યા થવા પાછળનું કારણ નબળી જીવનશૈલી, વધુ પડતાં મસાલેદાર ખોરાક, તળેલો ખોરાક તેમજ ચરબીયુક્ત ખોરાક … Read More

આ રવિવાર સૂર્યનારાયણ લાવી રહ્યા છે આ રાશીજાતકો માટે ધનયોગ, જાણો તમારી રાશી છે કે નહિ આ યાદીમાં…?

મિથુન રાશિ : આ રાશિના લોકોને આવનાર સમયમાં દેવી સરસ્વતી ની કૃપા થવાથી તેમની બુદ્ધિમાં વધારો થશે અને તે કાર્યમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે. ઉચ્ચ અધિકારીઓ ને તમારા સહયોગની … Read More

શનીમહારાજ વરસાવશે આ રાશીજાતકો પર અસીમ કૃપા, ખુલશે ધનના ભંડાર અને મળશે ખુશીઓના સમાચાર, જાણો તમારી રાશી છે કે નહિ આ યાદીમાં…?

કુંભ રાશી : આ જાતકોના બધા સપના સાકાર થશે. જો તમારુ કોઈપણ કામ લાંબા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું, તો તે હવે પૂર્ણ થશે. તમને હવે સફળતા મળી શકે … Read More

ઘરે બેઠાં જ મેળવો ચહેરા પર બ્યુટી પાર્લર જેવી રોનક, કરો આ રીતે ત્વચા પર બ્લીચીંગ અને ચમકાવો તમારો ચહેરો…

નમસ્તે મિત્રો આજે આપણે ચેહરાને બ્યુટીપાલર જેવો ચમકાવવા માટે ઘરલું ઉપાયો વિશે જાણીશું. આપણે બધા જાણીએજ છીએ કે ચંદન એક આયુર્વેદિક ઔષધિ છે.આયુર્વેદમાં ચંદન નું ખૂબ જ મહત્વ માનવામાં આવે … Read More

આજે જ અજમાવો આ દેસી ઈલાજ પેટમાં એસીડીટી હોય કે પછી ગેસ પળભરમાં થઇ જશે છુમંતર…

તીખો અને તેલ વાળો ખોરાક ખાવાથી ઘણી વખત પેટમાં એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે. તીખો અને તળેલો ખોરાક પચવામાં ભારે હોય છે. તેથી હોજરી તેને પચાવવા માટે વધુ પ્રમાણમાં … Read More

સંકટમોચન થયા છે આ નવ રાશીજાતકો પર મહેરબાન, ભાગ્યનો મળશે ભરપૂર લાભ અને સાથોસાથ થશે ધનલાભ, જાણો કેવો રહેશે તમારી રાશિનો હાલ…?

મેષ રાશિ : આ રાશિના લોકોને ધર્મ ક્ષેત્રે સારું પરિણામ આવશે. વ્યવસાય અંગે કેટલાક પરિવર્તન લાવવાનું તમે વિચારી શકો છો જેનાથી તમારા ધંધામાં નફો થશે. તમારા કાર્ય પૂર્ણ થવાથી ભગવાન … Read More

વરસાદની મૌસમમાં પણ નહિ પડે ચોખામા જીવાત, બસ ચોખામા મૂકી દો આ એક વસ્તુ અને નજરે જુઓ પ્રભાવ…

અત્યારના સમયમાં વરસાદની ઋતુ માં ભેજ આવતો રહે એટલે અનાજ માં નાના મોટી જીવાત પડ્યા કરે છે. તેને કારણ એ અનાજ ની પૌષ્ટિકતા  ઓછી થઇ ને સ્વાદ પણ ખરાબ થઇ … Read More

આ નાનકડા એવા બીજમાં છે જટિલ થી જટિલ બીમારીઓ દૂર કરવાનુ સામર્થ્ય, જાણો આ અંગે શું કહે છે વૈજ્ઞાનિક સંશોધન…?

આમલી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, એ તો આપણે જાણીએ જ છીએ. આમલી ઉપરાંત તેના બીજ એટલે કે આંબલીયા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ બીજ ઘણા ઔષધીય ગુણો … Read More