૧૦૧ વર્ષ બાદ રાહુ અને કેતુના પ્રભાવથી મુક્ત થશે આ રાશિના લોકો, તેમના જીવનમાં આવશે ખુશીઓ

મિત્રો , આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ના જીવન મા આવનાર દુઃખ અને સુખ માટે મુખ્યત્વે રાહુ, કેતુ અને શનીદેવ કારણભૂત હોય છે. જો આ ત્રણેય તમારા પર પ્રસન્ન હોય તો વ્યક્તિ દરેક સમસ્યા માંથી સરળતા થી બહાર નીકળી જાય છે. જો કોઈ વ્યક્તિ પર આ ત્રણેય ની કૃપા વરસી જાય તો તેને જીવન માં કોઈપણ વસ્તુ ની કમી નથી રહેતી. અમુક પૌરાણિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ પર રાહુ ની કુદ્રષ્ટી હોયતો તે વ્યક્તિ ની સાથે આકસ્મિક ઘટનાઓ નું પ્રમાણ વધી જાય છે.

આવી જ રીતે જો કોઈ વ્યક્તિ પર કેતુ ની કુદ્રષ્ટી હોય તો તે વ્યક્તિ ને નોકરી અથવા તો ધંધા માં બહોળા પ્રમાણ માં નુકશાની નો સામનો કરવો પડી શકે. આ બધી વાતો નું ફક્ત એટલું તારણ નીકળે છે કે દરેક વ્યક્તિ ના જીવન માં આવનાર ખુશી અને દુઃખ નું કારણ ગ્રહો અને રાશિઓ ના પ્રભાવ પર આધારિત હોય છે. ગ્રહો ની ચાલ જેમ જેમ પરિવર્તિત થાય છે તેમ-તેમ રાશિઓ અનુસાર દરેક રાશી પર તેની વિવિધ અસર થાય છે.

rahu ketu transit 2020 in kundli impact on life spiritual

રાહુ-કેતુ ને છાયા ગ્રહ ના નામ થી પણ ઓળખવામાં આવે છે. જો જ્યોતિષ વિદ્યા ને માનીએ તો આ સ્થિતિઓ ગ્રહો ની ચાલ પર આધારિત હોય છે. કારણ કે ગ્રહ કયારેય એક જગ્યાએ સ્થિર નથી હોતા તે સતત બ્રમ્હાંડ મા પરિભ્રમણ કરતાં હોય છે અને પોતાની ચાલ થી લોકો પર પોતાનો પ્રભાવ નાંખતા રહે છે, હાલ ૧૦૧ વર્ષો બાદ એક એવો સંયોગ બની રહ્યો છે જેમાં રાહુ કેતુ ના પ્રકોપ થી ૪ રાશિઓ મુક્ત થઇ રહી છે તેમના જીવન માં અપાર ખુશીઓ નો સંચાર થવાનો છે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ.

તુલા રાશિ :

વર્ષો બાદ સર્જાયેલ આ સંયોગ અને રાહુ કેતુ ના આશીર્વાદ થી આ રાશિ જાતકો ને દરેક વસ્તુ મળી શકે છે જેની તે ઈચ્છા રાખે છે. તેમના જીવન માં અપાર ખુશીઓ નું આગમન થશે જેમની તેમણે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. આ વિશેષ યોગ ના કારણે તેમના પર કુબેર મહારાજ ની પણ અસીમ કૃપા વરસી રહેશે. તમારા મન ની તમામ મનોકામનાઓ આવનાર સમય માં પૂર્ણ થશે.

સિંહ રાશી :

રાહુ-કેતુ નો આ વિશેષ સંયોગ તમારા ઘર માં સુખ અને શાંતિ નું વાતાવરણ બનાવી રાખશે. તમારા ઘર માં રહેલી તમામ નકારાત્મકતા દુર થશે. તમારા અટકાયેલાં તમામ નાણાં પરત મળશે.આવનાર સમય પ્રેમ સંબંધ માટે સાનુકૂળ જણાઈ આવે. વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરશે. જીવનસાથી સાથે ના સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

કન્યા રાશિ :

રાહુ કેતુ ના આ વિશેષ સંયોગ થી આ રાશી જાતકો ને જીવનમાં અદ્વિતીય સફળતા પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. લાંબા સમયગાળા બાદ ઘર ના સદસ્યો સાથે સારો સમય વ્યતીત કરશો. રોજગાર ના નવા અવસર પ્રાપ્ત થશે. ઘર નું વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ પણ નવા કાર્ય નો પ્રારંભ કરતા પૂર્વ કુટુંબ ના સભ્યો તથા મિત્રો ની સલાહ અવશ્યપણે લેવી. આ સિવાય નવા કાર્ય નો પ્રારંભ કરતાં પૂર્વે પોતાના વડીલો નો આશીર્વાદ અવશ્યપણે લેવો.

ધનુ રાશિ :

આ રાશિ જાતકો પર રાહુ-કેતુ ની વિશેષ કૃપા બની રહી છે ,આવનાર સમય તેમના માટે અત્યંત શુભ સાબિત થશે. કુટુંબ ના સદસ્યો સાથે ના સંબંધ ગાઢ બનશે. તિજોરી પાસે નિયમિત ઘી નો દીપક પ્રજ્વલિત કરવો તે તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. વૈવાહિક જીવન સુખમયી બનશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *